GCERT Mock Test | GCERT STD 6 Social Science Test (100 Questions)

GCERT Mock Test| GCERT STD 6 Social Science Test | GCERT Test Series: Here we are provide Free Mock Test for GCERT Social Science STD 6 Test Series. This Test Series is Useful for your government exam preparation. for more details please check below details. please visit sahebbharti.com for more GCERT Mock Test or quiz.

GCERT Mock Test | GCERT STD 6 Social Science Test (100 Questions)

GCERT Mock Test |GCERT STD 6 Social Science Test (100 Questions)

Test NameGCERT Mock Test – Social Science
Test No. 12
Test Topicપ્રકરણ 1 થી 17
Total Questions100
Test LanguageGujarati
Time80 min (1 hour)

ટેસ્ટ માટેના જરૂરી નિયમો:

  1. ટેસ્ટ 10:05 વાગ્યા સુધીમાં સબમિટ કરશે તેના જ માર્ક ગણવામાં આવશે.
  2. વિદ્યાર્થીઓએ પોતાનું પૂરું નામ અને મોબાઈલ નંબર લખવો ફરજિયાત છે. 
  3. ટેસ્ટ માટે કોઈ નેગેટિવ માર્ક લાગુ નહી થાય.
  4. ટેસ્ટના ટોપ 10 વિદ્યાર્થીઓના નામ ગ્રુપમાં જાહેર કરવામાં આવશે. 
  5. આ નિયમો રિજલ્ટ જાહેર થયા બાદ હટાવી દેવામાં આવશે.

GCERT STD 6 Mock Test (100 Marks)

Topic : પ્રકરણ 1 થી 17

કુલ પ્રશ્નો : 100

પરીક્ષા માટે સમય 80 મિનિટનો રહેશે.

દરેક વિદ્યાર્થીઓએ પોતાનું નામ લખવું જરૂરી છે.

1 / 100

BCE નું પુરૂ નામ નીચેનાં પૈકી વિકલ્પોમાંથી પસંદ કરો.

2 / 100

નીચેનામાંથી કયું નક્ષત્ર નથી?

3 / 100

ચંદ્રગુપ્ત બીજા (વિક્રમાદિત્ય) ના દરબારમાં કયા પ્રખ્યાત વ્યક્તિનો સમાવેશ થતો નથી?

4 / 100

કેન્દ્રીય વહીવટી તંત્રમાં આવેલ વ્યાપારી ખાતાના ઉપરીને શું કહેવાતું હતું?

5 / 100

પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ મૃદાવરણ રોકે છે?

6 / 100

નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય છે?

7 / 100

નીચેનાં જોડકાઓમાં કયુ જોડકું યોગ્ય રીતે જોડાયેલું નથી?

8 / 100

કઈ નદીની આસપાસના પ્રદેશોમાંથી આદિ માનવની પ્રાકૃતિક ગુફાઓ મળી આવી છે?

9 / 100

ગ્રામ પંચાયત અંગે નીચેનામાંથી અયોગ્ય વિધાન તારવો.

10 / 100

ખડકોના પીગળેલા દ્રવ્યને શું કહેવાય છે?

11 / 100

ગ્રાન્ટ ટંક રોડ નું નિર્માણ કોના સમયમાં થયું હતું?

12 / 100

ગુજરાતમાં મોટી સંખ્યામાં તામ્રપત્રો મળી આવ્યા છે. જેમાં અંતર્ગત શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કયા સ્થળ પર સ્થિત છે?

13 / 100

ચંદ્રગુપ્ત પ્રથમ વિશે નીચેનામાંથી યોગ્ય વિધાન પસંદ કરો.
૧. ચંદ્રગુપ્ત પ્રથમ ઈ.સ. 329માં પાટલીપુત્રીની ગાદી આવ્યો.
૨. તેને શક્તિશાળી લિચ્છવી જાતિની કન્યાકુમાર દેવી સાથે લગ્ન કર્યા હતા.

14 / 100

ગૌતમ બુદ્ધને કયા દિવસે જ્ઞાન પ્રાપ્ત થયું હતું?

15 / 100

ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો એવા ઉપનિષદોની સંખ્યા કેટલી છે?

16 / 100

મહાવીર સ્વામી કેટલા વર્ષ કઠોર તપસ્યા કરી હતી?

17 / 100

‘ગણ’ નો સામાન્ય અર્થ શું થાય છે?

18 / 100

ગૌતમ બુદ્ધનો જન્મ ક્યારે થયો હતો?

19 / 100

સંસ્કૃત ભાષાના સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ અષ્ટાધ્યાયીની રચના કઈ સદીમાં થઈ હતી?

20 / 100

હર્યક વંશનો સ્થાપક રાજા કોણ હતો?

21 / 100

મહાસાગરોને તળિયે કેટલા કિલોમીટર વિશાળ અને ઊંડી ખાઈઓ આવેલી છે?

22 / 100

ગુપ્ત યુગના વહીવટી તંત્રમાં મુખ્ય સેનાપતિ ને કયા નામે ઓળખવામાં આવતા હતા?

23 / 100

ભારતમાં પંચાયતી રાજની શરૂઆત કઈ રાજ્યમાંથી થઈ હતી?

24 / 100

કયા અધિકારથી રાષ્ટ્રમાં સમાનતક અને દરજ્જો પ્રાપ્ત થાય છે?

25 / 100

છઠ્ઠી સદીની આસપાસ ભારતમાં કેટલા મહાજનપદ હતા?

26 / 100

આદિમાનવોના વસવાટ માટેનું ઉત્તમ સ્થળ ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે?

27 / 100

ગુજરાતમાં તીર્થ ગ્રામ યોજના ની શરૂઆત કયા વર્ષ થી અમલમાં આવી?

28 / 100

કુલ રેખાંશવૃતો ની સંખ્યા કેટલી છે?

29 / 100

હિમાલયમાં એક ચોક્કસ પ્રકારના વૃક્ષોની આંતરસાલ ઉપર લખાયેલા હસ્તપ્રતો એટલે .......... .

30 / 100

પૃથ્વીની સપાટીથી આશરે કેટલા કિલોમીટર સુધી વાતાવરણ વિસ્તરેલું છે?

31 / 100

નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય છે?

32 / 100

લોક અદાલતના સંદર્ભ બાબતે નીચેનામાંથી કઈ બાબત યોગ્ય છે?

33 / 100

કયા વાયુને સ્વાસ્થ્યપ્રદ ગણવામાં આવે છે?

34 / 100

બે અક્ષાંશવૃતો વચ્ચે વાસ્તવિક જમીન પર આશરે .......... કિમી નું અંતર હોય છે.

35 / 100

સમુદ્ર સપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા ભૂમિ ભાગને શું કહેવાય છે?

36 / 100

રાજસ્થાનનું કાલીબંગન નગર હડપ્પીય સભ્યતાની કઈ ક્રાંતિનું મુખ્ય મથક હતું?

37 / 100

નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે?

38 / 100

ગણરાજ્યમાં રાજ્યની સત્તા કોની પાસે રહેતી હતી?

39 / 100

પૃથ્વી વિષુવવૃત પર કલાકના .......... કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે.

40 / 100

નીચેનામાંથી યુરોપનો કયો પર્વત ગેર પર્વતનું ઉદાહરણ છે?

41 / 100

હસ્તપ્રતોમાંથી કઈ ભાષામાં લખાણ મળી આવેલ છે?

42 / 100

હડપ્પીય સભ્યતાના અવશેષો સૌપ્રથમ કયા વર્ષમાં મળી આવ્યા?

43 / 100

ગ્રીક રાજા સેલ્યુકસને હરાવી ચંદ્રગુપ્તે કેટલા પ્રદેશો જીત્યા હતા?

44 / 100

હવાંગહોનું મેદાન .......... પ્રકારનું મેદાન છે.

45 / 100

નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય છે?

46 / 100

જેમાં રાજા ને જનતા દ્વારા પસંદ કરવામાં આવે છે તેવા રાજ્યને .......... કહે છે.

47 / 100

મગધ ઉપર નીચેનામાંથી કયા વંશે શાસન કરેલું નથી?

48 / 100

ઇન્ડિકા પુસ્તક દ્વારા લખવામાં આવેલું છે?

49 / 100

અશોકનો શિલાલેખ કઈ ભાષામાં લખાયેલો છે?

50 / 100

સૌર પરિવારનું સૌથી ચમકતો ગ્રહ કયો છે?

51 / 100

વિશ્વની કુલ વસ્તીના કેટલા ભાગની વસ્તીનું રહેઠાણ પર્વતો છે?

52 / 100

અર્થશાસ્ત્રના લેખક કોણ છે?

53 / 100

સૂર્ય પૃથ્વી કરતા લગભગ કેટલાં ગણો મોટો છે?

54 / 100

બાળકોના મૃતદેહોનાં અવશેષો મળી આવેલ પુરાતત્વીય સ્થળ ઇનામગામ ક્યાં આવેલું છે?

55 / 100

સમ્રાટ હર્ષવર્ધન કયા વંશના રાજા હતા?

56 / 100

સૂકા ઝાંખરાવાળાં જંગલોમાં નીચેનામાંથી કયું વૃક્ષ જોવા મળતું નથી?

57 / 100

સમુદ્ર સપાટીથી .......... મીટરથી ઓછી આવેલા સમતલ કે સપાટ ભૂમિ ભાગને મેદાન કહે છે.

58 / 100

બુદ્ધના પ્રથમ ઉપદેશ ને શું કહેવામાં આવે છે?

59 / 100

જૂનાગઢમાંથી મળી આવેલ શિલાલેખમાં કેટલા રાજવીઓના લેખો છે?

60 / 100

ભારતમાં આવેલા વિંધ્યાચલ અને સાતપુડા પર્વત કયા પર્વતના ઉદાહરણ છે?

61 / 100

ઋગ્વેદમાં કયા પશુનો સૌથી વધુ ઉલ્લેખ જોવા મળે છે?

62 / 100

નીચેનામાંથી કયું જોડકું હડપ્પીય સભ્યતાના સ્થળોને આધારે યોગ્ય રીતે જોડાયેલ નથી?

63 / 100

પતેતી એ કયા ધર્મના લોકોનો તહેવાર છે?

64 / 100

બૌદ્ધ અને જૈન ધર્મના સાધુઓને રહેવા માટે પર્વત કોતરીને ગુફાઓ બનાવવામાં આવતી, તે સ્થળ કયા નામે ઓળખાતા હતા?

65 / 100

સુદર્શન તળાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું?

66 / 100

અવશિષો સંબંધિત નીચેનામાંથી કયું જોડકું યોગ્ય રીતે જોડાયેલ નથી?

67 / 100

ગુજરાતમાં કુલ કેટલા અખાતો આવેલા છે?

68 / 100

ટોલમી જે એક વિદેશી મુસાફિર હતો, તે કયા દેશનો હતો?

69 / 100

નીચેના વિધાનો પૈકી કયા વિધાનો સાચા છે?
૧. ભીમબેટકામાં આદિમાનવ એ સિંહ અને વાઘ ના ચિત્રો દોરેલા છે.
૨. ભીમબેટકાની ગુફાઓમાં પ્રાકૃતિક રંગોથી ચિત્રો દોરેલા છે.
૩. ભીમબેટકાની ગુફા મધ્યપ્રદેશમાં આવેલી છે.
૪. ભીમબેટકાની ગુફામાં આશરે 700 જેટલા ચિત્રો મળ્યા છે.

70 / 100

આદિમાનવોના સ્થાયી જીવનનું પ્રથમ સાથીદાર મિત્ર કોને માનવામાં આવે છે?

71 / 100

ચંદ્રગુપ્તે પોતાનો અંતિમ સમય કોના સાનિધ્યમાં વિતાવ્યો હતો?

72 / 100

કયો વાયુ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરીને પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે?

73 / 100

સૂર્યગ્રહણ મોટાભાગે કયા દિવસે થાય છે?

74 / 100

સૌપ્રથમ કયા સ્થળે સ્તુપોનું નિર્માણ થયું હતું?

75 / 100

સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે તેના પુત્ર-પુત્રીને કયા મોકલ્યા હતા?

76 / 100

ગૌતમ બુદ્ધના પ્રિય ઘોડાનું નામ શું હતું?

77 / 100

ગુપ્તકાલીન કયો શાસક સંગીતપ્રેમી હતો?

78 / 100

સૌથી પ્રાચીનતમ ગ્રંથ ઋગ્વેદમાં કેટલા મંડળો આવેલા છે?

79 / 100

માણસના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન તેને શું કહેવાય છે?

80 / 100

ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલ ફાહિયાન કયા દેશનો યાત્રાળુ હતો?

81 / 100

નાલંદા વિદ્યાપીઠ કયા રાજ્યમાં સ્થિત હતી?

82 / 100

માનવ વસાહતો અને ગેંડો જેવા પ્રાણીઓની માહિતી કઈ જગ્યાએથી મળી આવે છે?

83 / 100

નાલંદા વિદ્યાપીઠની સ્થાપના કોના સમયમાં થઈ હતી?

84 / 100

જ્યારે કોઈ જળ વિસ્તાર ત્રણ બાજુથી ભૂમિભાગથી ઘેરાયેલ હોય તેને .......... કહેવાય છે.

85 / 100

ગુજરાતમાં આવેલું હડપ્પીય સભ્યતાનું સ્થળ દેશલપર કયા જિલ્લામાં આવેલું છે?

86 / 100

ધસારણ દ્વારા બનેલ મેદાનને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે?

87 / 100

સિંધુ નદીને કયા લોકો ઇન્ડસ કહેતા હતા?

88 / 100

રાજવેદ ધન્વંતરી કોના દરબારી હતા?

89 / 100

સિંધુ ખીણની સંસ્કૃતિ કયા વિસ્તારમાં પાંગરેલી જોવા મળે છે?

90 / 100

કઈ નદીની આસપાસ આજથી 2500 વર્ષ પહેલા ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો?

91 / 100

યુરેનસ ગ્રહ વિલિયમ હર્ષલ નામના ખગોળશાસ્ત્રીએ કયા વર્ષમાં શોધ્યો હતો?

92 / 100

પ્રાચીન ભારતના કાયદા ગ્રંથ તરીકે કોની ગણના થાય છે?

93 / 100

ગૌતમ બુદ્ધે જ્ઞાનપ્રાપ્તિ અને સત્યની શોધ માટે કેટલા વર્ષે ગૃહ ત્યાગ કર્યો હતો?

94 / 100

ગાંધારકલા એ કઈ કલાશૈલીની સંગમ હતી?

95 / 100

ઓક્સિજન વાયુ નું પ્રમાણ કેટલા કિલોમીટરની ઊંચાઈ પછી ઘટતું જાય છે?

96 / 100

“જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે.” આ વિધાન કોણે કહ્યું છે?

97 / 100

NATMOનું પુરૂં નામ જણાવો.

98 / 100

મહાજનપદ કાશીની રાજધાની જણાવો.

99 / 100

પુરાતત્વીય સ્થળ ધોળાવીરાની નગર રચના કેટલા ભાગમાં વિકસિત હતી?

100 / 100

ઈસુની કઈ સદીમાં મગધમાં પ્રભાવશાળી ગુપ્તવંશની સત્તા સ્થપાઈ હતી?

Important Link of GCERT Mock Test

Result PDFઅહીં ક્લિક કરો
Answer Key PDFઅહીં ક્લિક કરો
ફોરેસ્ટ ગાર્ડ મોક ટેસ્ટ 2.0અહીં ક્લિક કરો

www.mybharti.in Wishes You Best Of Luck. Please Always Check Our Website To Know Upcoming Latest Jobs, Admissions, Sarkari Yojana, Paripatra, Exam Results, Answer Keys, Syllabus And Many Other Gujarat Gov. Jobs & Sarkari Mahiti Updates Instantly.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top