GCERT Mock Test | STD 6 Social Science Test 11

GCERT Mock Test| GCERT STD 6 Social Science Test | GCERT Test Series: Here we are provide Free Mock Test for GCERT Social Science STD 6 Test Series. This Test Series is Useful for your government exam preparation. for more details please check below details. please visit sahebbharti.com for more GCERT Mock Test or quiz.

GCERT Mock Test

GCERT Mock Test | STD 6 Social Science Test 11

Test NameGCERT Mock Test – Social Science
Test No. 11
Test Topicપ્રકરણ 9 થી 17
Total Questions50
Test LanguageGujarati
Time60 min (1 hour)

ટેસ્ટ માટેના જરૂરી નિયમો:

  1. ટેસ્ટ 10:05 વાગ્યા સુધીમાં સબમિટ કરશે તેના જ માર્ક ગણવામાં આવશે.
  2. વિદ્યાર્થીઓએ પોતાનું પૂરું નામ અને મોબાઈલ નંબર લખવો ફરજિયાત છે. 
  3. ટેસ્ટ માટે કોઈ નેગેટિવ માર્ક લાગુ નહી થાય.
  4. ટેસ્ટના ટોપ 10 વિદ્યાર્થીઓના નામ ગ્રુપમાં જાહેર કરવામાં આવશે. 
  5. આ નિયમો રિજલ્ટ જાહેર થયા બાદ હટાવી દેવામાં આવશે.

GCERT STD 6 Mock Test - 11

Topic : પ્રકરણ 9 થી 17

કુલ પ્રશ્નો : 50

પરીક્ષા માટે સમય 60 મિનિટનો રહેશે.

દરેક વિદ્યાર્થીઓએ પોતાનું નામ લખવું જરૂરી છે.

1 / 50

કલેકટર ની પસંદગી કઈ સંસ્થા દ્વારા થાય છે?

2 / 50

મહાનગરપાલિકાના વહીવટી વડા કોણ ગણાય છે?

3 / 50

ફયુઝિયામા એ કયા પ્રકારના પર્વતનું એક ઉદાહરણ છે?

4 / 50

મહિલાઓની સમસ્યાઓનાં નિવારણ માટે કયા કેન્દ્રની રચના થઈ છે?

5 / 50

GPS નું પુરૂ નામ જણાવો.

6 / 50

વાતાવરણમાં ઓર્ગોન વાયુનું પ્રમાણ કેટલા ટકા છે?

7 / 50

પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઉભી કાલ્પનિક રેખાઓ ને શું કહેવાય છે?

8 / 50

સમુદ્ર સપાટીથી આશરે 180 મીટર થી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળા અને સપાટ ભૂમિ ભાગને કયા નામથી ઓળખવામાં આવે છે?

9 / 50

આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કયા મહાસાગરમાંથી પસાર થાય છે?

10 / 50

નીચેનામાંથી કયા ગ્રહ પર પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે?

11 / 50

અરવલ્લી પર્વતમાળા કયા પ્રકારનાં પર્વતોની પર્વતમાળા છે?

12 / 50

સૂર્યનું મુખ્ય આવરણ કયા વાયુ નું બનેલું હોય છે?

13 / 50

પૃથ્વી પોતાની ધરી પર કઈ દિશા થી કઈ દિશા તરફ ફરે છે?

14 / 50

ભારત દેશ એશિયા ખંડમાં કયા ભાગે આવેલો છે?

15 / 50

સમુદ્ર સપાટીથી લગભગ 900 મીટર થી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડાં શિખરો ધરાવતા વિસ્તારને શું કહે છે?

16 / 50

મહોગની, રોઝવુડ, નેતર વગેરે વૃક્ષો કયા જંગલોમાં થાય છે?

17 / 50

રાષ્ટ્રીય મહિલા આયોગ ની રચના કયા વર્ષે કરવામાં આવી?

18 / 50

દક્ષિણ પૂર્વ એટલે કઈ દિશા કહેવાય છે?

19 / 50

દેશમાં મહિલાઓને સમાન દરજ્જો પ્રાપ્ત થાય તે માટે કઈ સાલથી અનેક કાર્યક્રમો અમલમાં મુકાયા છે?

20 / 50

તાલુકા પંચાયતનો વાર્ષિક અંદાજપત્ર કોણ તૈયાર કરે છે?

21 / 50

નીચેનામાંથી કયા ગ્રહ પાસે એક પણ ઉપગ્રહ નથી?

22 / 50

બંધારણના કયા અધિકારને કારણે દેશમાં અસ્પૃશ્યતા નાબૂદ કરી દેવામાં આવી છે?

23 / 50

વિસુવિયસ એ કયા પ્રકારના પર્વતનું ઉદાહરણ છે?

24 / 50

હિમાલયની દક્ષિણે કઈ નદીઓથી ઠાલવેલ કાપથી બનાવેલ વિશાળ મેદાન આવેલું છે?

25 / 50

પૃથ્વીના પોપડા ની અંદર થતા હલનચલનનો અનુભવ આપણને કઈ ઘટના દ્વારા થાય છે?

26 / 50

મધ્યાનભોજન યોજનાનું સંચાલન અને નિયંત્રણ કોણ કરે છે?

27 / 50

જિલ્લા પંચાયતમાં કેટલા ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવે છે?

28 / 50

મોટા માપનાં નક્શામાં પ્રમાણમાપ એક સેન્ટિમીટર બરાબર કેટલાં કિલોમીટર કરતાં ઓછું હોય છે?

29 / 50

તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક કોણ કરે છે?

30 / 50

નદી કે કાપના મેદાન તરીકે કયા મેદાન ઓળખાય છે?

31 / 50

બે જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટી કયા નામથી ઓળખાય છે?

32 / 50

નિર્માણના આધારે મેદાનોનું વર્ગીકરણ કેટલાં ભાગમાં થયું છે?

33 / 50

પાલ્કની સમુદ્રધુની કયા દેશો વચ્ચે આવેલી છે?

34 / 50

નક્શામાં જમીન માર્ગને કયા રંગ દ્વારા દર્શાવવામાં આવે છે?

35 / 50

જંગલોના મુખ્ય કેટલા પ્રકારો છે?

36 / 50

નીચેનામાંથી કયો ગ્રહ બાહ્ય ગ્રહ નથી?

37 / 50

ભારતની પૂર્વ બાજુએ શું આવેલું છે?

38 / 50

નીચેનામાંથી કયો વિકલ્પ ગ્રામ પંચાયતનું કાર્ય દર્શાવે છે?

39 / 50

વાતાવરણમાં અન્ય વાયુઓનું પ્રમાણ કેટલા ટકા હોય છે?

40 / 50

નીચેનામાંથી કયું કાર્ય જિલ્લા પંચાયતનું છે?

41 / 50

નગરપાલિકાની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી કેટલી હોય છે?

42 / 50

કયા ગ્રહને પાઘડિયા ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે?

43 / 50

વિંધ્યાચલ પર્વત કયા પર્વતોનો એક ઉદાહરણ છે?

44 / 50

ભરતનાટ્યમ નૃત્ય કયા રાજ્ય સાથે સંબંધિત છે?

45 / 50

કઈ તારીખે મકર વૃત્ત પર સૂર્યના કિરણો બરાબર સીધા પડે છે?

46 / 50

સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા કેટલો સમય લાગે છે?

47 / 50

ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે?

48 / 50

ઘુડખર ગુજરાતના કયા જિલ્લામાં જોવા મળે છે?

49 / 50

જે પદાર્થનું વજન જે પદાર્થનું વજન પૃથ્વી પર 10 ગ્રામ હોય તેનું વજન સુર્યની સપાટી પર કેટલું થશે?

50 / 50

વિલિયમ હર્ષલ નામના ખગોળશાસ્ત્રીએ કયા વર્ષમાં યુરેનસ ગ્રહ શોધ્યો હતો?

Important Link of GCERT Mock Test

Result PDFઅહીં ક્લિક કરો
Answer Key PDFઅહીં ક્લિક કરો
ફોરેસ્ટ ગાર્ડ મોક ટેસ્ટ 2.0અહીં ક્લિક કરો

www.mybharti.in Wishes You Best Of Luck. Please Always Check Our Website To Know Upcoming Latest Jobs, Admissions, Sarkari Yojana, Paripatra, Exam Results, Answer Keys, Syllabus And Many Other Gujarat Gov. Jobs & Sarkari Mahiti Updates Instantly.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top