Gujarat Police Constable/PSI Mock Test – 2 (50 Questions)

Gujarat Police Constable Mock Test: Here free Gujarat Police Constable/PSI Mock Test (MCQs) is given for crack Compatative Police Constable & PSI Exam. and also it is Useful for Talati, Forest Guard, PSI/ASI, Bin Sachivalaya Clerk, Junior Clerk, PI, STI, GPSC 1/2 and Other Exam Preparation. here we are provide useful and Important Questions for crack Gujarat Police Constable Exam. please visit sahebbharti.com for more mock test or quiz. 

Gujarat Police Constable Mock Test: Here Police Constable Free Mock Test is Given for Crack Police Constable and PSI Exam.

Gujarat Police Constable/PSI Mock Test

Gujarat Police Constable/PSI Mock Test

Test NamePolice Constable / PSI Mock Test
Test No. 02
Test TopicHistory
Total Questions50
Test LanguageGujarati
Total Marks50
Time30 Min

How to Give Police Constable/PSI Mock Test?

  1. First visit SahebBharti.com website. And then click on Police Constable Mock Test.
  2. Now open the post of “Police Constable Mock Test”.
  3. That’s it. If you scroll down the post it will show you the Mock Test.

ટેસ્ટ માટેના જરૂરી નિયમો: 

  1. ટેસ્ટ 10:05 વાગ્યા સુધીમાં સબમિટ કરશે તેના જ માર્ક ગણવામાં આવશે.
  2. વિદ્યાર્થીઓએ પોતાનું પૂરું નામ અને મોબાઈલ નંબર લખવો ફરજિયાત છે. 
  3. ટેસ્ટના ટોપ 10 વિદ્યાર્થીઓના નામ ગ્રુપમાં જાહેર કરવામાં આવશે. 
  4. આ નિયમો રિજલ્ટ જાહેર થયા બાદ હટાવી દેવામાં આવશે.

Gujarat Police Constable/PSI Mock Test 🚔

પોલીસ કોન્સ્ટેબલ/PSI મોક ટેસ્ટ - 2 (50 પ્રશ્નો)

Topic : ઇતિહાસ

કુલ પ્રશ્નો : 50

સમય 30 મિનિટનો રહેશે.

દરેક વિદ્યાર્થીઓએ પોતાનું નામ લખવું જરૂરી છે.

1 / 50

ગાંધીજીના બીજા વ્યક્તિગત સત્યાગ્રહી કોણ હતાં ? (IAS Pre - 2001)

2 / 50

ગુજરાતમાં વ્યાાયામ પ્રવૃત્તિને વેગ આપનાર પ્રણેતા કોણ હતાં ? (જૂ. આસિસ્ટન્ટ - 2017)

3 / 50

ભારતના વિભાજન સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતાં ? (IAS Pre - 2021)

4 / 50

સાબરમતી આશ્રમ ખાતે ગાંધીજીના સિદ્ધાંતોને સાંકળીને “જીવનચક્ર” બનાવવામાં આવ્યું હતું. આ “જીવનચક્ર” બનાવનારનું નામ જણાવો. ( સુપરવાઇઝર - 2019)

5 / 50

જાન્યુઆરીના રોજ લીમડીમાં “કાઠીયાવાડી રાજકીય પરિષદ” કોની આગેવાની હેઠળ યોજાયું ?

6 / 50

ભારતના બંધારણમાં સૌરાષ્ટ્ર રાજ્યને ક્યાં વર્ગમાં મૂકવામાં આવ્યું ?

7 / 50

વર્ષ 1946માં બનેલી વચગળાની સરકારમાં ડો. રાજેન્દ્ર પ્રસાદ પાસે કયો હોદ્દો હતો ? (IAS Pre - 2006)

8 / 50

ગુજરાતમાં સામાજીક સુધારણા જંગની શરૂઆત...........થી થયેલ ગણાય છે ? (નાયબ નિયામક વર્ગ-3 - 2017)

9 / 50

1920 માં ગુજરાત વિદ્યાપીઠ સૌપ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી ? (સિ. ક્લાર્ક-2007)

10 / 50

“હિન્દ સેવક સમાજ” છોડીને ક્યાં મહાનુભાવ હોમરૂમ લીગ અર્થાત સ્વરાજની ચળવળમાં જોડાયા ?

11 / 50

“હિંદ છોડો” આંદોલનના સમર્થનની રેલીમાં ગુજરાત કોલેજ પાસે કોણ શહીદ થયાં ?

12 / 50

હરીપુરામાં રચાયેલી “રાષ્ટ્રીય યોજના સમિતિના” અધ્યક્ષ કોણ હતાં ?

13 / 50

લંડન ખાતે યોજાયેલ ત્રણેય ગોળમેજી પરિષદોમાં કોણે ભાગ લીધો હતો ? (GPSC વર્ગ-3)

14 / 50

દેવાધિદેવ શિવજીના અઠ્ઠાવીસમાં અવતાર ભગવાન લકુલીશનું જન્મસ્થળ જણાવો ? (આસી. ટ્રાયબલ ડેવલપમેન્ટ ઓફિસર - 2021)

15 / 50

1953 માં મહાગુજરાતની માંગણીને કોણે નકારી કાઢી હતી ? (GSET-2014)

16 / 50

ગાંધીજીએ ક્યાં આંદોલન વખતે કેસર એ હિન્દ તથા અન્ય ચંદ્રકો અંગ્રેજોને પાછા આપી દીધા હતાં ?

17 / 50

સ્વતંત્રતા ચળવળમાં ગાંધીજીની કલંકિત ઘટના કઈ ગણાય છે ?

18 / 50

ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની વ્યવસ્થાપક સમિતિમાં સ્થાન મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતાં ? (GPSC વર્ગ-3, Dyso-2011)

19 / 50

“યુગાન્તર” પત્રિકા કોણે શરૂ કરી હતી ?

20 / 50

“વિરમગામ જકાતબારી” કોણે બંધ કરાવી હતી ?

21 / 50

ક્યાં ગુજરાતી વકીલ લાલ કિલ્લાનો ઐતિહાસિક કેસ લડ્યાં હતાં ? (તલાટી કમ મંત્રી, અમદાવાદ-2017)

22 / 50

હિંદ છોડો ચળવળમાં પકડાયેલ સત્યાગ્રહીઓને જેલમાંથી કોણે મુક્ત કર્યા ?

23 / 50

1920 માં ગાંધીજી દ્વારા મજુર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી તેના સૌ પ્રથમ પ્રમુખ કોણ હતાં ? (ફિમેલ હેલ્થવર્કર - 2017)

24 / 50

બંગાળના ભાગલા રદ કર્યા તે સમયે ભારતના વાઇસરોય કોણ હતાં ? (જિલ્લા શિક્ષણ અધિકારી-2017)

25 / 50

સ્વદેશી ચળવળ વખતે “હુન્નર સાગર” પુસ્તક વાંચીને કોણે સ્ટેમ્પની શાહી, કાર્બન પેપર અને ચા-સાકરની ગોળીઓ બનાવી હતી ?

26 / 50

ક્યાં એક ક્ષેત્રમાં 1857 ના વિપ્લવની અસર થઈ ન હતી ? (IAS Pre - 2005)

27 / 50

મહાત્મા ગાંધીજીએ ગુજરાતને કઈ લડતને ધર્મયુદ્ધનું નામ આપ્યું હતું ? (TET-2-2017)

28 / 50

નવનિર્માણ આંદોલન સમયે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતાં ? (GPSC વર્ગ-3/2015)

29 / 50

સરોજિની નાયડુના ધરપકડ પછી ધરાસણા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી ?

30 / 50

સિપાહી વિદ્રોહના સમયે ભારતના ગવર્નર જનરલ કોણ હતાં ?

31 / 50

બૃહદ્ મુંબઈ રાજ્યમાંથી અલગ ગુજરાત માટેની માંગણીવાળા “મહાગુજરાત આંદોલન”ના અગ્રણી કોણ હતાં ? (રેન્જ ફોરેસ્ટ ઓફિસર-2010)

32 / 50

કોની વિનંતીથી વલ્લભભાઈ પટેલે બારડોલી સત્યાગ્રહની આગેવાની સંમતિ આપી ? (મ્યુ. ચીફ ઓફિસર વર્ગ-2/2017)

33 / 50

ગુજરાતમાં સૌપ્રથમ અનાથ આશ્રમ કોણે શરૂ કર્યો ?

34 / 50

ભારતીય કોંગ્રેસના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? (PSI-2017)

35 / 50

ગાંધીજીએ બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લીધો ત્યારે ભારતમાં વાઇસરોય તરીકે કોણ હતાં ? (જિલ્લા શિક્ષણ અધિકારી - 2017)

36 / 50

ખેડા સત્યાગ્રહની શરૂઆત થઈ હતી ત્યારે ગુજરાત સભાના પ્રમુખ કોણ હતાં ? (હેડ કલાર્ક - 2017)

37 / 50

ઈ.સ. 1938 નું હરીપુરા અધિવેશનના અધ્યક્ષ કોણ હતાં ?

38 / 50

ભારતના સ્વતંત્ર આંદોલન દરમિયાન કોંગ્રેસના જહાલવાદી અને મવાળવાદી જૂથો વચ્ચે 1906 માં થોડા સમય માટે સમાધાન કરાવવામાં ક્યાં નેતા સફળ થયા હતાં ? (રોજગાર અધિકારી વર્ગ-2/2012)

39 / 50

કોના મતે “રોલેટ એક્ટ” દ્વારા ભારતીયોનો દલીલ, અપીલ અને વકીલનો અધિકાર લઈ લેવામાં આવ્યો ? (TET-2-2014)

40 / 50

કોણ ફેબિયન આંદોલન (Fabia nism Movement) ના પ્રસ્તાવક હતાં ? (IAS Pre - 2005)

41 / 50

ગાંધીજીના વ્યક્તિગત સત્યાગ્રહમાં ભાગ લેનાર ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતાં ?

42 / 50

અંગ્રેજો સંપૂર્ણ રીતે ભારત છોડવાનો “બ્રેક ડાઉન પ્લાન” કોણે રજૂ કર્યો હતો ?

43 / 50

“ગુરુ કીધા મેં ગોકુળનાથ નગુરા મનને ઘાલી નાથ” કોની કાવ્ય પંક્તિ છે ?

44 / 50

પ્રથમ ગુજરાતી વર્તમાન પત્ર “વર્તમાન” ક્યાંથી શરૂ થયું ?

45 / 50

દાંડીયાત્રાનું ચિત્રાલેખન કરીને આલ્બમ બનાવનાર ચિત્રકાર કોણ ? (GPSC વર્ગ-1, 2014)

46 / 50

એક સમયમાં ક્રાંતિકારી અને પોંડિચેરી આશ્રમના સ્થાપક અરવિંદ ઘોષે ગુજરાતના કયાં દેશી રાજ્યમાં નોકરી કરી હતી ? (સિ. ક્લાર્ક-2017)

47 / 50

કેબિનેટ મિશનમાં ક્યાં સભ્યો હતાં ?

48 / 50

શ્રી વલ્લભભાઈ પટેલ સત્યાગ્રહની કઈ લડતથી પ્રભાવિત થઈને ગાંધીજીના આજીવન અનુયાયી બની રહ્યા ? (PSI-2012)

49 / 50

અઢારમી સદીના ઉત્તરાર્ધમાં ખંડણી ઉઘરાવવાની પ્રથાઓ પૈકી કઈ પ્રથાને ખીચડી કહેવામાં આવતી હતી ? (જિલ્લા શિક્ષણ અધિકારી-2017)

50 / 50

ગાંધીજીની દાંડીયાત્રાને “નેપોલિયનની પેરિસ માર્ચ” તરીકે કોણે સરખાવી છે ? (તલાટી કમ મંત્રી-2014)

Your score is

0%

Important Link of Police Constable/PSI Mock Test

Questions Answers PDF SoonDownload
Result PDF SoonClick Here
Home PageVisit Now

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ મોક ટેસ્ટ, Gujarat Police Constable Mock Test, LRD Constable Mock Test, Police Constable Mock Test in Gujarati

Thank you for visit this useful posts. you can check out sahebbharti.com for more mock test or quiz.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top