GPSSB Talati Mock Test – 3 (100 Mark)

GPSSB Talati Mock TestTalati Mantri Mock Test | તલાટી ઓનલાઇન ટેસ્ટ : Here Talati Cum Mantri Free Mock Test is Given for Crack Talati Exam and Junior Clerk Exam. for more details please check below details. please visit sahebbharti.com for more mock test or quiz.

GPSSB Talati Mock Test

Test NameTalati Mock Test
Test Number3
Total Questions100
Test LanguageGujarati
Time60 min
Total Marks100

Talati Mock Test 3

Topic : સંપૂર્ણ સિલેબસ

કુલ પ્રશ્નો : 100

પરીક્ષા માટે સમય 60 મિનિટનો રહેશે.

દરેક વિદ્યાર્થીઓએ પોતાનું નામ લખવું જરૂરી છે.

1 / 100

પ્રાચીન સમયમાં ગુજરાતના મધ્ય અને દક્ષિણ ભાગને કયા નામથી ઓળખવામાં આવતો હતો?

2 / 100

નીચેનામાંથી કયું પરિબળ માટીના બંધારણને અસર કરે છે?
૧.વાતાવરણ
૨.વનસ્પતિ
૩.હવામાન
૪.અભિભાવક સામગ્રી
નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો.

3 / 100

They've lived here ____ 2008.

4 / 100

ભારતીય ઇતિહાસ ના પિતા તરીકે કોને માનવામાં આવે છે?

5 / 100

દેશની ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન કયા બે શહેરોની વચ્ચે શરૂ કરવામાં આવી છે?

6 / 100

ગુજરાતની સ્થાપના સમયે ગુજરાતનું પાટનગર _____ હતું.

7 / 100

Shut the door, ____?

8 / 100

વિરોધી શબ્દ આપો: ‘વ્યાકુળ’

9 / 100

બ્રિટિશ રાજ સામે સામુદાયિક જાગૃતિ વધારવા માટેનું સમાચાર પત્ર “દાંડિયો” પ્રકાશન __ દ્વારા થતું હતું?

10 / 100

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ કયા શહેરમાં આવડકૃપા પ્લાસ્ટોમેક પ્રાઈવેટ લિમિટેડ (APPL) પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું છે?

11 / 100

છગન રમણ કરતા પાંચ વર્ષ મોટો છે અને રમણ મહેશ કરતાં ત્રણ ગણો ઉંમરમાં મોટો છે, આ સંજોગોમાં ત્રણેયની ઉંમરનો સરવાળો 47 વર્ષ છે તો છગન ની ઉંમર કેટલી હશે?

12 / 100

100મો બંધારણીય સુધારો કોની સાથે સંબંધિત છે?

13 / 100

Somebody has called ____.

14 / 100

Give the Plural Form of "Terminus".

15 / 100

નીચેનામાંથી કયું વિધાન સોલિસિટર જનરલ માટે સાચું છે?
૧. તેઓનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે.
૨. તેઓને મહાધિવક્તા પણ કહેવાય છે.
૩. તેઓ દેશના સૌથી મોટા તૃતીય ક્રમના કાયદા અધિકારી છે.

16 / 100

વિશેષણ ઓળખાવો: "તમે શું લાવ્યા છો?"

17 / 100

There is bridge __ the river.

18 / 100

વાક્યનો પ્રકાર જણાવો: "તમારાથી આટલું દૂર જવાય જ કેમ?"

19 / 100

ટાઈગર રિઝર્વ અને તેને લગતા રાજ્યોની જોડીઓ પૈકી કઈ જોડ/જોડીઓ યોગ્ય છે?
૧. સીમલીપલ - ઓડીસા
૨. બોર - પશ્વિમ બંગાળ
૩. કલાકડ મુનદનતુરી - કેરળ

20 / 100

જે રીતે 34 એ 12 સાથે સંબંધિત છે તે જ રીતે 59 એ __ સાથે સંબંધિત છે?

21 / 100

નીચેનામાંથી સંસ્થાના સભ્યો કઈ જોડ યોગ્ય નથી?

22 / 100

કઈ સંખ્યા સૌથી મોટી છે?

23 / 100

699 × 699 કેટલાં થાય?

24 / 100

____ do you visit the library in a week?

25 / 100

સમાનાર્થી શબ્દ આપો: અજ

26 / 100

8 વ્યક્તિઓના સમૂહનું સરેરાશ વજન 2.5 કિલો વધે છે, જ્યારે 65 કિલો વજન ધરાવતા વ્યક્તિના સ્થાને નવો વ્યક્તિ, સમૂહમાં દાખલ થાય છે. આ સંજોગોમાં નવા વ્યક્તિનું વજન કેટલું થશે? (2500 ગ્રામ - 2.5 કિલો)

27 / 100

દેલવાડાના મંદિરો કયા આવેલા છે?

28 / 100

ગુજરાત રાજ્ય અંગે નીચેના પૈકી કઈ જોડ સાચી રીતે જોડાયેલ નથી?

29 / 100

Give the past tense of : ‘To bereve’.

30 / 100

શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
- મટકું માર્યા વગર

31 / 100

પક્ષાંતર વિરોધી કાયદો નીચેનામાંથી કયા ગૃહના સભ્યને લાગુ પડે છે?
૧. લોકસભા
૨. રાજ્યસભા
૩. વિધાનસભા
૪. વિધાન પરિષદ

32 / 100

Binny is ____ M.B.A. from Oxford University.

33 / 100

રાજનીતિના નિર્દેશક તત્વ વિશે નીચેના વિધાનો પર વિચાર કરો.
૧. આ નિર્દેશો આર્થિક તથા સામાજિક લોકતંત્રની સ્થાપના કરે છે.
૨. નીતિ નિર્દેશક તત્વ ન્યાયાલય દ્વારા અમલ કરાવાય છે.
૩. કાયદાનું નિર્માણ થતી વખતે આ સિદ્ધાંતોને અમલમાં મૂકવા રાજ્યની ફરજ છે.
ઉપરના માંથી કયો વિકલ્પ સત્ય છે?

34 / 100

શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો: ‘સંવેદન વિનાનું’

35 / 100

“જય જય ગરવી ગુજરાત, દિપે અરૂણ પ્રભાત” કોની પંક્તિ છે?

36 / 100

વર્ષ 2019માં જમ્મુ-કાશ્મીરના વિભાજન બાદ વિસ્તારની દ્રષ્ટિએ ભારતમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે?

37 / 100

નીચેની કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ છે?

38 / 100

I have come here just _____ minutes ago.

39 / 100

દૂધસાગર ડેરીના સ્થાપક જણાવો.

40 / 100

I usually _____ to college but today _____ in my uncle's car.

41 / 100

1 થી 200ની વચ્ચે પાંચથી ભાગી ન શકાય એવા કેટલા આંકડા આવે?

42 / 100

સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ છે?

43 / 100

ભારતના બંધારણ વિશે નીચેના વિધાનો પર વિચાર કરો.
૧. આર્ટીકલ 72 - રાષ્ટ્રપતિશ્રીની માફી શક્તિ
૨. આર્ટિકલ 143 - સુપ્રીમ કોર્ટના સલાહકાર અધિકાર ક્ષેત્ર
૩. આર્ટીકલ 360 - નાણાંકીય કટોકટી સંબંધિત જોગવાઈ
૪. આર્ટીકલ (148-151) - ભારતના એટર્ની જનરલશ્રીની સત્તા અને કાર્યો
ઉપરના માંથી કયું વિધાન સત્ય છે?

44 / 100

ગુજરાતમાં સાહિત્યના પિતા તરીકે કોણ જાણીતું છે?

45 / 100

તાજેતરમાં કઈ ઓટોમોબાઇલ કંપનીએ ભારતનું પ્રથમ ફ્લેક્સ ફ્યુલ સ્ટ્રોંગ હાયબ્રીડ ઇલેક્ટ્રીક વ્હીકલ રજૂ કર્યું?

46 / 100

નીચેનામાંથી કયો શબ્દ ‘સ્વર્ગ’ નો સમાનાર્થી શબ્દ નથી?

47 / 100

વિભક્તિ ઓળખાવો: ‘રાજાએ પ્રજા માટે પ્રાણ આપ્યા.’

48 / 100

હાઈડ્રોજનની શોધ કોણે કરી હતી?

49 / 100

જે તાપમાને પ્રવાહીનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય તેને શું કહેવાય?

50 / 100

15માં નાણાપંચને સંબંધિત આપેલ વિધાનમાંથી કયા વિધાનો સત્ય છે?
૧. 15માં નાણાપંચના અધ્યક્ષ એન. કે. સિંઘ છે.
૨. 5 વર્ષ માટેની અન્ય રાજકોષીય બાબતો 1 એપ્રિલથી થશે.
3. આ કમિશનના સંપૂર્ણ સમયના સભ્યો અશોક લાહિરી અને અનૂપસિંહ છે.

51 / 100

નીચેનામાંથી કઈ જોડ ખોટી છે?

52 / 100

નીચેના અક્ષર ક્રમમાં પછીનો અક્ષર કયો આવશે?
AABABCABCDABCDEABCD...

53 / 100

સૌથી હલકું ધાતુતત્ત્વ કયું છે?

54 / 100

Walk carefully __ you should fall.

55 / 100

પ્રાચીન કાળમાં દક્ષિણ ગુજરાત માટે કયું નામ પ્રયોજાતું હતું?

56 / 100

સંસદના સભ્ય તરીકે ચૂંટાયેલા હોવાને ગેરલાયક ઠરાવા માટે નીચેનામાંથી કયું/કયા વિધાન યોગ્ય નથી?
(1) જો વ્યક્તિ રાજ્ય સરકાર હેઠળ નફાની કચેરી ધરાવે છે.
(2) જો વ્યક્તિને સ્વેચ્છાએ વિદેશી રાષ્ટ્રની નાગરિકતા મેળવી હોય તો.
(3) જો કોઈ વ્યક્તિ દસમી અનુસૂચિ હેઠળ ગેરલાયક ઠરાવવામાં આવે તો.
(4) જો વ્યક્તિની પ્રિવેન્સન ડિટેન્શન લો હેઠળ અટકાયત કરવામાં આવી હોય તો.

57 / 100

Give the Antonyms: Roughly

58 / 100

વ્યાકરણ પુસ્તક, સિદ્ધહેમ શબ્દાનુશાસન __ દ્વારા લિખિત છે.

59 / 100

અભિલેખો જ્યાં સાચવવામાં આવે છે તેને ‘અભિલેખાગાર’ કહે છે. વર્તમાન સમયમાં નીચેનામાંથી કઈ જગ્યાએ રાષ્ટ્રીય અભિલેખાગાર સંગ્રહાલય આવેલું છે?

60 / 100

નીચેના પૈકી કયો કાચ હાનિકારક પારજાંબલી કિરણોનું શોષણ કરે છે?

61 / 100

પ્રસિદ્ધ મહિલા અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ વિલિયમ્સનું જન્મસ્થળ જણાવો.

62 / 100

શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો:
‘મડદાને બાળવા લઈ જનારો’

63 / 100

અમદાવાદને કયા વર્ષે વિશ્વ વારસાના સ્થળ તરીકે જાહેર કરાયું છે?

64 / 100

આજે સોમવાર છે. 61 દિવસ બાદ ____ થશે.

65 / 100

'A' 'B'ની બહેન છે. 'C' 'B'ની માતા છે. 'D' 'C'ના પિતા છે. 'E' 'D'ની માતા છે. તો 'A' નો 'D' સાથે કયો સંબંધ છે?

66 / 100

પારાની અયસ્ક ધાતુ કઈ છે?

67 / 100

કેન્દ્ર સરકારની બિન કર આવકમાં __ થી વધારો કરી શકાય છે.
૧. પોસ્ટલ ખાદ્ય ઘટાડવાથી
૨. વિદેશી અનુદાન સ્વીકારવાથી
૩. ફી અને દંડ વધારવાથી
૪. PSUs (જાહેર ક્ષેત્રના એકમો) નાં નુકસાન પર નિયંત્રણ
નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો.

68 / 100

સ્ટ્રેબો સૌરાષ્ટ્રને કયા નામે ઓળખાવતા હતા?

69 / 100

સમાસ ઓળખાવો: ન્યાયશાસ્ત્ર

70 / 100

I ___ my second binocular when I was

71 / 100

Sheetal ____ Japanese language for five years.

72 / 100

તરંગની આવૃત્તિનો SI એકમ કયો છે?

73 / 100

We __ keep our city clean.

74 / 100

કયા સમય દરમિયાન ગુજરાતને ‘ગુર્જર દેશ’ અથવા ‘ગુજરાત’ તરીકે ઓળખવામાં આવતું હતું?

75 / 100

કયો વાયુ ફૂલોના રંગ ઉડાડી દેવામાં મહત્વનો ભાગ ભજવે છે?

76 / 100

વિરુદ્ધાર્થી શબ્દ આપો : ઉડાવ

77 / 100

પ્રાચીન સમયમાં આનર્ત જેના નામ પરથી ગુજરાતનું નામ ‘આનર્ત પ્રદેશ’ તરીકે જાણીતું થયું હતું. આ આનર્ત કોનો પુત્ર હતો?

78 / 100

કહેવતનો અર્થ આપો: ‘ગાંડી માથે બેડું’

79 / 100

His opinion also binds _____ both.

80 / 100

કયો ગુજરાતી કવિ કાન્ત તરીકે પ્રખ્યાત છે?

81 / 100

જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા ગુજરાતી નવલકથા માનવીની ભવાઈ ના લેખક કોણ છે?

82 / 100

અમદાવાદ ખાતે આવેલી ‘ઝાયડસ કેડીલા’ કે જે કોરોના ની રસી બનાવી રહી છે. તેના ચેરમેન કોણ છે?

83 / 100

સોલંકી વંશના કયા શાસકના સમયમાં ગુજરાત તથા સૌરાષ્ટ્રનો ચોક્કસ વિસ્તાર નક્કી થયો હતો?

84 / 100

There is an old temple, __ temple is very ancient.

85 / 100

ભારતના ચોમાસા સંદર્ભે નીચેના વિધાનો જુઓ.
૧. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ સૌપ્રથમ દરિયાકિનારાના રાજ્ય કેરળના પશ્ચિમ ઘાટ ઉપર વરસે છે.
૨. ઓક્ટોબર થી ડિસેમ્બર સુધીના સમયગાળાને ઉત્તર પૂર્વ સોમાસા તરીકે ઓળખવામાં આવે છે.
નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો.

86 / 100

રૂઢિપ્રયોગ નો અર્થ આપો: ‘વારણે જવું’

87 / 100

બાણભટ્ટ રચિત કયા ગ્રંથમાં વનરાજ ચાવડાના પિતા જયશિખરીનો સૌપ્રથમ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો?

88 / 100

She is a clever as __.

89 / 100

નીચેના પૈકી શેની અર્થતંત્ર પર ફુગાવાજન્ય અસર છે?
૧. RBI દ્વારા બજારમાં નવા બોન્ડ્સ ઉતારવા
૨. RBI દ્વારા રેપોરેટમાં ઘટાડો
૩. RBI દ્વારા બેંક રેટમાં વધારો
૪. CRRની નાબૂદી
નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો.

90 / 100

દિવસ દરમિયાન કેટલી વખત ઘડિયાળના કાંટા એક લીટીમાં પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં રહેશે?

91 / 100

He spoke _____ a whisper.

92 / 100

બંધ અને નદી બાબતે નીચેના જોડકા યોગ્ય રીતે જોડો.
૧. તેહરી બંધ ------- A. ભાગીરથી
૨. લખવાડ બંધ ------- B. પેરિયાર
૩. ઈડુકડી બંધ ------- C. યમુના
૪. અલમટ્ટી બંધ ------- D. કૃષ્ણા

93 / 100

સુમન રૂ. 50000 રોકીને ધંધો શરૂ કરે છે. નંદા રૂ. 80,000 રોકાણ કરે છે અને ધંધાની શરૂઆત બાદ, સમાસ પછી ધંધામાં જોડાય છે. ત્રણ વર્ષ બાદ 24,500 રૂ. નફો થાય તો સુમનને કેટલો નફો મળશે? (રોકાણ કરાયેલ મૂડીના પ્રમાણમાં વહેંચવાનો છે.)

94 / 100

વિરુદ્ધાર્થી શબ્દ આપો : ચપ્પટી

95 / 100

તરણનો નિયમ કયા વૈજ્ઞાનિક સાથે સંબંધિત છે?

96 / 100

વસ્તીની દ્રષ્ટિએ ભારતમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે?

97 / 100

એક લંબચોરસની લંબાઈ અને પહોળાઈ 3 : 2 નાં પ્રમાણમાં છે. આ લંબચોરસની કિનારે 12 કિમી/કલાકની ગતિથી સાયકલ સવાર 16 મિનિટમાં એક ચક્કર પૂર્ણ કરે છે. આ સંજોગોમાં આ લંબચોરસનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર હશે?

98 / 100

સૌથી મોટા પ્રમાણમાં ભારતીય રેલવે દ્વારા વહન થતી એક વેપારની જણસ....

99 / 100

પર્યાય શબ્દ આપો: ‘હેરત’

100 / 100

Trust in God _____ do the right.

Talati Mantri Mock Test, Talati Mantri Online Quiz, Talati Test, Talati Online Mock Test, તલાટી મંત્રી મોક ટેસ્ટ, તલાટી ઓનલાઇન ક્વિઝ

www.sahebbharti.com Wishes You Best Of Luck. Please Always Check Our Website To Know Upcoming Latest Jobs, Admissions, Sarkari Yojana, Paripatra, Exam Results, Answer Keys, Syllabus And Many Other Gujarat Gov. Jobs & Sarkari Mahiti Updates Instantly.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top