GPSSB Talati and Junior Clerk Mock Test 11

GPSSB Talati and Junior Clerk Mock Test : Talati Mantri Mock Test | તલાટી ઓનલાઇન ટેસ્ટ : Here Talati Cum Mantri Free Mock Test is Given for Crack Talati Exam and Junior Clerk Exam. for more details please check below details. please visit sahebbharti.com for more mock test or quiz.

Talati and Junior Clerk Mock Test

GPSSB Talati and Junior Clerk Mock Test

Test NameTalati and Junior Clerk Mock
Test Number11
Total Questions100
Test LanguageGujarati
Time60 min
Total Marks100

જુનિયર ક્લાર્ક મોક ટેસ્ટ - 11

Topic : સંપૂર્ણ સિલેબસ

કુલ પ્રશ્નો : 100

પરીક્ષા માટે સમય 60 મિનિટનો રહેશે.

દરેક વિદ્યાર્થીઓએ પોતાનું નામ લખવું જરૂરી છે.

1 / 100

At one's wit's end (Choose the correct meaning).

2 / 100

સુબીર તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ?

3 / 100

25 સપ્ટેમ્બર થી 3 ઓક્ટોબર સુધી ઉજવાયેલ “બથુકમ્મા’” ઉત્સવ કયા રાજ્યનો રાજ્ય તહેવાર છે ?

4 / 100

એક ઘન અપૂર્ણાંક અને તેની વ્યસ્ત સંખ્યાનો તફાવત 24/35 હોય તો તે અપૂર્ણાંક સંખ્યા કઈ હશે ?

5 / 100

ઈ.સ 1716 માં પેશવા બાલાજી વિશ્વનાથે ગુજરાતમાં મરાઠા સત્તા વિસ્તારવા કોની નિમણૂક કરી હતી ?

6 / 100

વેદકાલીન સમાજમાં આર્ય સ્ત્રી-પુરુષો જેનો નિયમિત ઉપયોગ કરતા તે ‘નિવિ’ અને ‘વાસ’ નો સંબંધ આધુનિક કઈ વસ્તુ સાથે છે ?

7 / 100

નીચે આપેલ વાક્યનો યોગ્ય પ્રેરક વાક્ય જણાવો.
રાજનેતા ભાષણ કરશે.

8 / 100

બે સંખ્યાઓનો ગુસાઅ 4 છે અને તેમનો ગુણાકાર 40 છે. તો તેમનો લ.સા.અ. કેટલો થાય ?

9 / 100

Sir, this is the .................. price I can take.

10 / 100

સમીકરણ x² + x - 6 = 0 ના બે ઉકેલ કયા છે ?

11 / 100

જળશક્તિ મંત્રાલયના તાજેતરનાં અહેવાલ મુજબ ભારતની સૌથી સ્વચ્છ નદી ઉમંગોટ કયા રાજ્યમાં આવેલી છે ?

12 / 100

She ................. that film already.

13 / 100

1લી ફેબ્રુઆરી 1992 થી કયા બંધારણીય સુધારા અંતર્ગત દિલ્હી કેન્દ્રશાસિત પ્રદેશને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રનો દરજ્જો તથા તેની વિધાનસભા અને મંત્રી પરિષદનું પણ સર્જન કરવામાં આવ્યું ?

14 / 100

ભારત પાકિસ્તાનના ભાગલા પછી બંને દેશોની મિલકત અને જવાબદારીઓની વહેંચણીમાં મહત્વની ભૂમિકા ભજવનાર ગુજરાતી કોણ હતા ?

15 / 100

ચિનુ મોદી લિખિત કઈ કૃતિને વર્ષ 2013માં સાહિત્ય અકાદમી એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે ?

16 / 100

ગુજરાતનાં સ્વતંત્ર સુલતાનોના સિક્કાઓ ઉપર સિક્કા પાડ્યાનું વર્ષ કઈ સંવતમાં આંકવામાં આવતું હતું ?

17 / 100

સંધિ જોડો. : જલ + ઓધ

18 / 100

દુધ ધારા ડેરી કયા જિલ્લામાં આવેલ છે ?

19 / 100

(3×6)² ÷ 3² =

20 / 100

MS WORD માં બનાવેલી ફાઈલ કેટલા ફોર્મેટમાં સેવ કરી શકાય ?

21 / 100

'A person living permanently in a certain place. (Give one-word substitution)

22 / 100

You are not eligible .................... the post.

23 / 100

Which of the following is antonym of "callous"?

24 / 100

માંડવીનું સુંદરવરનું મંદિર ઈ. સ. 1575 માં કોણે બંધાવેલું હતું?

25 / 100

નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.
અમારી માતાને અમે ખોટના હતા.

26 / 100

He was so tired that he could not walk any ........... .

27 / 100

કરતાલ એ કયા પ્રકારનું પ્રાચીન લોકવાદ્ય છે ?

28 / 100

નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : ધૂપસળી

29 / 100

50,000 થી 1 લાખની વસતી વાળા નગરને ....... કહેવાય.

30 / 100

Which of the following words is not a synonym of "concur"?

31 / 100

Give plural form of 'Man-servant'.

32 / 100

ઓપ્ટિમસ (OPTIMUS) એ કઈ કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલ પ્રોટોટાઇપ હ્યુમનોઇડ રોબોટ છે?

33 / 100

તાજેતરમાં કયા સ્થળે “AZADI@75 : PM ગતિ શક્તિ ગુજરાત“ સેમિનાર યોજાયો હતો ?

34 / 100

ભારત સરકારની મંત્રી પરિષદમાં ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજના કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે હાલમાં કોણ છે ?

35 / 100

ગુજરાતમાં કયા રાજ્યના રાજવીએ પ્રજાકલ્યાણના કામો કર્યા તેથી તેમને ”રૈયતના હૃદયરાજ” જેવું બિરૂદ મળ્યું હતું ?

36 / 100

હું એક સંખ્યા ધારું છું. તેના બમણા કરું છું. પછી તેમાં 3 ઉમેરું છું. તેમાં મારી ધારેલી સંખ્યાના 4 ગણા ઉમેરું છું, પછી તેમાંથી 7 બાદ કરતાં જવાબ –34 આવે છે, તો મારી ધારેલી સંખ્યા જણાવો.

37 / 100

400 + 50 + 3000 - 200 + 6 = .................

38 / 100

નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. વાંતિ

39 / 100

કયા જિલ્લાને વાડીઓના જિલ્લા તરીકે ઓળખવામાં આવે છે ?

40 / 100

ડાંગ જિલ્લાનું મુખ્ય શહેર કયું છે ?

41 / 100

ભારતીય રૂપિયાના પ્રતિક ચિન્હ “₹” ને ભારત સરકારે કયારે સ્વીકાર્યું ?

42 / 100

Sweta is a good girl, everybody likes ................... .

43 / 100

સ્કંધમેખલામાં કેટલા હાડકા હોય છે ?

44 / 100

રૂઢિપ્રયોગનો અર્થ આપો. - પડો વજાડવો

45 / 100

ભારતની બંધારણ સભાની સમિતિઓ અને તેના અધ્યક્ષની જોડી પૈકી કઈ જોડી સાચી નથી ?

46 / 100

બંધારણનો કયો અનુચ્છેદ કાયદો બનાવવાની પૂર્ણસત્તા નિશ્ચિત કરે છે?

47 / 100

The students .............. not smoke.

48 / 100

What is the passive of :- I shall tell a story.

49 / 100

DEXA ટેસ્ટ નીચેનામાંથી શેને માપે છે?

50 / 100

ગ્રામ પંચાયતમાં તાકિદના પ્રસંગે ખર્ચ મંજુર કરવાની સત્તા કોને છે ?

51 / 100

પ્રસિધ્ધ વાર્તા લેખક અને નવલકથાકાર શ્રી મોહનભાઈ પરમારનું જન્મ સ્થળ જણાવો.

52 / 100

Keep at bay (Choose the correct meaning)

53 / 100

.................... he is poor, he is honest.

54 / 100

શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો.

55 / 100

‘ટિક્કા’, ‘ગેરુ’ અને ‘ઉગસૂક’ જેવા રોગ કયા પાકમાં થતા રોગ છે?

56 / 100

દેશની પ્રથમ નહેર યોજના કઈ હતી ?

57 / 100

“જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું’” – આવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી?

58 / 100

'તાલ' કયા પ્રકારના છંદનું લક્ષણ છે ?

59 / 100

કોઈ ચોક્કસ સંજ્ઞામાં ALMI ને BNPM એ રીતે લખવામાં આવે તો DNRW ને નીચેનામાંથી કઈ રીતે લખાય?

60 / 100

Which of the following words is synonym of 'nadir"?

61 / 100

Friday for future અભિયાન શાને લગતું છે ?

62 / 100

સંસદીય સમિતિઓ પૈકી આ એક અસ્થાયી સમિતિ છે. જેની નિમણુંક રાષ્ટ્રહિતના પ્રશ્નો અને અને કૌભાંડોની તપાસ માટે થતી હોય છે, જે કઈ સમિતિ છે ?

63 / 100

ભારતના કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિધાનસભા અને મંત્રી પરિષદ નથી ?

64 / 100

કહેવતનો અર્થ જણાવો.
ભેંસ ભાગોળે ને છાશ છાગોળે

65 / 100

Find correct passive of :- Dasharath will say, "Lunch is ready."

66 / 100

રાહીનું સ્થાન વર્ગમાં ઉપરથી 10મું અને નીચેથી 25મું છે, તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે?

67 / 100

ધરાસણાના મીઠાના અગરો પરના સત્યાગ્રહમાં ગાંધીજીની ધરપકડ થયા બાદ આગેવાની અબ્બાસતૈયબજીએ ઉપાડી લીધી. પરંતુ તેમની પણ ધરપકડ થતાં કોના નેતૃત્વ હેઠળ સત્યાગ્રહ શરૂ કર્યો ?

68 / 100

નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.
વિચારતાં નેત્ર જલે ભરાય છે.

69 / 100

Find correct passive of :- Jayesh is writing a letter.

70 / 100

“લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર” 2022 માટે કોની પસંદગી કરવામાં આવી છે ?

71 / 100

આપેલ શબ્દનો અર્થ (શબ્દ સમજૂતી) દર્શાવો. - કુંજર

72 / 100

They went to Mumbai, ...........................

73 / 100

ભારતમાં આપણાં ઘરોમાં લાક્ષણિક વિદ્યુત પરિમાણ ......... છે.

74 / 100

નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ જણાવો. : અકરાંતિયું

75 / 100

નીચે આપેલ સાચા શબ્દસમૂહ માટે એક શબ્દ શોધીને લખો.
રાગ અને આસકિતનો અભાવ

76 / 100

લોકસંગીતના પ્રકાર – ’બાઉલ’, ‘ભટિયાલી’, ‘ઝુમુર’ અને ‘કીર્તન’ કયા પ્રદેશ દ્વારા સર્જાયા છે ?

77 / 100

'નિશીથ' કાવ્યસંગ્રહ કયા ગુજરાતી કવિની રચના છે ?

78 / 100

11થી 55 વચ્ચેની એવી કેટલી સંખ્યાઓ છે, જે 7 વડે વિભાજ્ય છે પરંતુ 3 વડે અવિભાજ્ય છે ?

79 / 100

નીચેનામાંથી કયો અખાત “સ્તર ભંગ રેખા' (Fault Line) ધરાવે છે ?

80 / 100

ખોટી જોડણી શોધો.

81 / 100

નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
એક જ શબ્દના બે અર્થ નીકળતા હોય ત્યારે કયા અલંકાર તરીકે ઓળખાય છે ?

82 / 100

એક ટન ચોખાનો ભાવ રૂ. 85,000 હોય, તો અડધા ક્વિન્ટલ ચોખાનો ભાવ ............... રૂપિયા થાય.

83 / 100

નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
ટાઈમ ટેબલ પ્રમાણે ટ્રેન પણ ચાલતી નથી.

84 / 100

પ્રથમ સ્વદેશી રીતે વિકસિત લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર (LC)નું નામ શું છે ?

85 / 100

નેશનલ બોટનિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ કયાં આવેલી છે ?

86 / 100

નીચેનામાંથી કઈ જમીનને “સ્વયં ખેડાતી જમીન” કહેવામાં આવે છે ?

87 / 100

Find correct passive of :- They said, "The boys are playing football."

88 / 100

નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. : બચકો

89 / 100

યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામેલ પટ્ટદકલ સ્મારક સમૂહ કયા રાજયમાં આવેલ છે ?

90 / 100

અર્જુન એવોર્ડ પ્રાપ્ત કર્યો હોય તેવા પ્રથમ જીમ્નાસ્ટ કોણ હતા ?

91 / 100

ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લાને કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?

92 / 100

“કાર્તિકી પૂર્ણિમાએ સપ્તસંગમમાં સ્નાન કરવાનું મહાત્મ્ય હોઈ તે દિવસે સ્નાન કરીને લોકો ધન્યતા અનુભવે છે” જે કયા મેળાની વિશિષ્ટતા છે ?

93 / 100

ગુજરાતમાં સૌપ્રથમ સુર્યોદય કયા તાલુકામાં થાય છે ?

94 / 100

Supply one-word substitution for 'A person appointed by two parties to solve a dispute'.

95 / 100

ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં હિંદીઓને તેમના અધિકાર પાછા અપાવવા માટે સત્યાગ્રહ કરવા ઉપરાંત કયું અખબાર શરૂ કર્યું હતું ?

96 / 100

ગુજરાતનું કયું સ્થળ “હિંદનું બારું” તરીકે જાણીતું હતું?

97 / 100

હાઇકુમાં કેટલી પંક્તિઓ હોય છે ?

98 / 100

ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં “જમીન સુધાર અને જમીન સંપાદન” અંગેના કાયદાઓ સમાવિષ્ટ છે ?

99 / 100

INS વાગીર 15B હેઠળ બનેલી સ્કોર્પીયન કલાસની ............. સબમરીન છે.

100 / 100

તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ‘નીલગીરી તહર પ્રોજેકટ' શરૂ કર્યો છે ?

Talati Mantri Mock Test, Talati Mantri Online Quiz, Talati Test, Talati Online Mock Test, તલાટી મંત્રી મોક ટેસ્ટ, તલાટી ઓનલાઇન ક્વિઝ

www.sahebbharti.com Wishes You Best Of Luck. Please Always Check Our Website To Know Upcoming Latest Jobs, Admissions, Sarkari Yojana, Paripatra, Exam Results, Answer Keys, Syllabus And Many Other Gujarat Gov. Jobs & Sarkari Mahiti Updates Instantly.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top