GCERT Mock Test | GCERT STD 7 Social Science Test 15 (100 Questions)

GCERT Mock Test| GCERT STD 7 Social Science Test | GCERT Test Series: Here we are provide Free Mock Test for GCERT Social Science STD 7 Test Series. This Test Series is Useful for your government exam preparation. for more details please check below details. please visit sahebbharti.com for more GCERT Mock Test or quiz.

GCERT Mock Test

GCERT Mock Test |GCERT STD 7 Social Science Test (50 Questions)

Test NameGCERT Mock Test – Social Science
Test No. 15
Test Topicપ્રકરણ 1 થી 19
Total Questions100
Test LanguageGujarati
Time80 min (1 hour and 20 Min)

ટેસ્ટ માટેના જરૂરી નિયમો:

  1. ટેસ્ટ કાલે (20/06/2023) 08:05 વાગ્યા સુધીમાં સબમિટ કરશે તેના જ માર્ક ગણવામાં આવશે.
  2. વિદ્યાર્થીઓએ પોતાનું પૂરું નામ અને મોબાઈલ નંબર લખવો ફરજિયાત છે. 
  3. ટેસ્ટ માટે કોઈ નેગેટિવ માર્ક લાગુ નહી થાય.
  4. ટેસ્ટના ટોપ 10 વિદ્યાર્થીઓના નામ ગ્રુપમાં જાહેર કરવામાં આવશે. 
  5. આ નિયમો રિજલ્ટ જાહેર થયા બાદ હટાવી દેવામાં આવશે.

GCERT STD 7 Mock Test (100 Marks)

Topic : પ્રકરણ 1 થી 19

કુલ પ્રશ્નો : 100

પરીક્ષા માટે સમય 60 મિનિટનો રહેશે.

દરેક વિદ્યાર્થીઓએ પોતાનું નામ લખવું જરૂરી છે.

The number of attempts remaining is 1

1 / 100

રાજ્યની કારોબારીના વડા કોણ હોય છે?

2 / 100

આઠમી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું?

3 / 100

ગુજરાત રાજ્ય વર્ષ 2020માં જાહેર થયેલ યાદી મુજબ કેટલી વિમુક્ત જાતિઓનો સમાવેશ થાય છે?

4 / 100

કેટલાં વર્ષથી ઓછી ઉંમરના બાળકો પાસે મજુરી કરાવવી એ કાયદાનો ભંગ ગણાય છે?

5 / 100

ડુંગરપુરના ચાવંડ માં પોતાની રાજધાની કોણે સ્થાપી હતી?

6 / 100

નીચેનામાંથી કયા બાદશાહનું પગથિયાં પરથી ઉતરતાં પડી જવાથી મૃત્યુ થયું હતું?

7 / 100

બેસાલ્ટ ક્યા પ્રકારનો ખડક છે?

8 / 100

હમ્ઝનામા કઈ કલા સાથે સંકળાયેલ છે?

9 / 100

સંગીત સુધાકર નામનો ગ્રંથ કોણે લખ્યો હતો?

10 / 100

સમુદ્રજળની ઉપર લગભગ ઊધ્વ થયેલા ઊંચા ખળકાળ કિનારાઓને શું કહે છે?

11 / 100

નીચેનામાંથી કોનાં સમયમાં વણજારાનો ઉલ્લેખ મળે છે?

12 / 100

“ગઢકટંગાના ગોંડ રાજ્યમાં 70,000 જેટલાં ગામડાઓનો સમાવેશ થતો હતો.” આવું વર્ણન કયા જોવા મળે છે?

13 / 100

ચેરવંશનો પહેલો શાસક કોણ હતો?

14 / 100

ભારતની પ્રથમ મહિલા વિદેશ મંત્રી કોણ હતાં?

15 / 100

ભૂકવચ ભૂમિખંડ પર આશરે કેટલા કિલોમીટર સુધી હોય છે?

16 / 100

ગુલામ વંશનો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે?

17 / 100

કવાંટનો ઘેરનો મેળો કયાં ભરાય છે?

18 / 100

ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ સર્વિસ નું નામ પાછળથી શું રાખવામાં આવ્યું?

19 / 100

સુર્યના પાર જાંબલી કિરણોનું શોષણ કયા આવરણમાં થાય છે?

20 / 100

ગ્રાહકે ઈલેક્ટ્રોનિક વસ્તુઓ કયો માર્ક જોઈને જ ખરીદવી જોઈએ?

21 / 100

વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે?

22 / 100

સૌપ્રથમ કયા અખબારે પ્રથમ વખત જાહેરાત છાપવાની શરૂઆત કરી હતી?

23 / 100

રણપ્રદેશ બારીક માટીકણો વિશાળ વિસ્તારમાં પથરાતા બનતાં સમથળ મેદાનને શું કહે છે?

24 / 100

દિલ્હીમાં આવેલાં લાલ કિલ્લાનું નિર્માણ કોણે કરાવ્યું હતું?

25 / 100

કયો વાયુ સૂર્યના અત્યંત ગરમ પારજાંબલી કિરણોનું શોષણ કરે છે?

26 / 100

ઓછામાં ઓછી કેટલા વર્ષની ઉંમરનો નાગરિક રાજ્યપાલના હોદ્દા માટે લાયક ગણાય છે?

27 / 100

અડાલજ ની વાવ કોણે બંધાવી હતી?

28 / 100

રાજપૂત યુગમાં કયા બે પ્રકારના મંત્રી હતા?

29 / 100

જૈવ વિવિધતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે?

30 / 100

અડી-કડી વાવ અને નવઘણ કુવાનું નિર્માણ કોણે કરાવ્યું હતું?

31 / 100

મહાસાગરના કવચ ને શું કહેવામાં આવે છે?

32 / 100

હલ્દીઘાટીનું યુધ્ધ કોની કોની વચ્ચે થયું હતું?

33 / 100

વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર કોણે વસાવ્યું હતું?

34 / 100

અમદાવાદમાં આવેલી સિવિલ હોસ્પિટલની સ્થાપના કયારે કરવામાં આવી હતી?

35 / 100

સમતાપ આવરણ ક્ષોભ સીમાથી આશરે કેટલા કિમી સુધીની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે?

36 / 100

વિજયનગર ની રાજધાની .......... .

37 / 100

કોણાર્ક સૂર્યમંદિર કયા રાજ્યમાં આવેલું છે?

38 / 100

ભારતનું જાહેર પ્રસારણકર્તા કોર્પોરેશન કયુ છે?

39 / 100

ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારથી શરૂ થયો?

40 / 100

મુહમ્મદ તુઘલકના સમયમાં કયો આફ્રિકન મુસાફર ભારતની મુલાકાતે આવ્યો હતો?

41 / 100

નીચેનામાંથી કયા રાજ્યમાં વિધાનપરિષદ આવેલ નથી?

42 / 100

માનવનિર્મિત પર્યાવરણને કયા પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે?

43 / 100

અહોમ સમાજમાં ખેલ એટલે શું હતું?

44 / 100

કયા વંશના સમયમાં દખ્ખણ માં ઝફરખાને બહમની રાજ્યની સ્થાપના કરી હતી?

45 / 100

નીચેનામાંથી કઈ આફતની પૂર્વ આગાહી કરી શકાય છે?

46 / 100

નીચેનામાંથી કોનું તોપનું નિરિક્ષણ કરતી વખતે અકસ્માત થવાથી મૃત્યુ થયું હતું?

47 / 100

ચોલ વંશના રાજા રાજારાજ-1 દ્વારા નિર્મિત રાજરાજેશ્વર મંદિર ક્યાં આવેલું છે?

48 / 100

પાણીપતના બીજા યુદ્ધમાં કોનો વિજય થયો હતો?

49 / 100

“દાગ અને શહેરા” પદ્ધતિની શરૂઆત કોણે કરી હતી?

50 / 100

દાનસાગર અને અદભૂતસાગર નામના ગ્રંથ કોણે લખ્યા હતા?

51 / 100

ડાંગના જંગલ પટ્ટાઓ બ્રિટિશરોને ક્યારે આપવામાં આવ્યા?

52 / 100

ભૂમિખંડની સપાટીને શું કહેવામાં આવે છે?

53 / 100

વીજળી, વરસાદ, વાદળો કયા આવરણમાં અનુભવાય છે?

54 / 100

નીચેનામાંથી કોનું મુળનામ ખુર્રમ હતું?

55 / 100

ચેહલગાન દળનો નાશ કરીને શાસન પરથી અમીરોની પકડ હળવી કોણે કરી હતી?

56 / 100

સ્લેટ કયા પ્રકારના ખડકમાંથી મળે છે?

57 / 100

ભારતમાં સૌપ્રથમ ટેલિવિઝન પ્રસારણ કેન્દ્રની શરૂઆત ક્યાં થઈ હતી?

58 / 100

પૃથ્વીની ત્રિજ્યા કેટલા કિલોમીટર છે?

59 / 100

કયા મંદિરનું નિર્માણ કાળા પથ્થરોમાંથી થયું હોવાથી તેને “કાળા પેગોડા” તરીકે પણ ઓળખવામાં આવે છે?

60 / 100

ભારતમાં બીજા ટેલીવીઝન પ્રસારણ કેન્દ્રની શરૂઆત કયા થઈ હતી?

61 / 100

પૃથ્વીની વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણ ને શું કહે છે?

62 / 100

લૂ અને શીતલહેર કયા પવનોના ઉદાહરણ છે?

63 / 100

લાલ કિલ્લામાં કોને મયુરાસન બનાવડાવ્યું હતું?

64 / 100

જીવાશ્મિ કયા પ્રકારના ખડકમાંથી બને છે?

65 / 100

વડનગરનું કીર્તિતોરણ અને શર્મિષ્ઠા તળાવ કોનાં સમયગાળામાં બન્યાં હતાં?

66 / 100

દિલ્હી સલ્તનતમાં સમયગાળામાં મસ્જિદ, મકબરા અને રોજા એમ ત્રણે સ્થાપત્યની પ્રમુખ શૈલી કઈ હતી?

67 / 100

ગોળ-ગધેડા નો મેળો કયાં જિલ્લામાં ભરાય છે?

68 / 100

સુરજ કુવરબાનો પાળિયો કયા આવેલો છે?

69 / 100

પેસેફિક મહાસાગરમાં કેટલાં કિલોમીટરની ઊંડી ખીણો છે?

70 / 100

અનાજ પીસવા માટે કયા પથ્થરનો ઉપયોગ થાય છે?

71 / 100

રેડિયો પર જાહેરાત કઈ સાલથી શરૂ કરવામાં આવી?

72 / 100

બુરંજી નામની ઐતિહાસિક કૃતિ પહેલા કઈ ભાષામાં લખવામાં આવી હતી?

73 / 100

ભારતની જમીનને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવી છે?

74 / 100

નાઇટ્રોજન વાયુ પૃથ્વી સપાટી ઉપર આશરે કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળે છે?

75 / 100

કાન્હડદે પ્રબંધ નામનો ગ્રંથ કોનાં દ્વારા રચવામાં આવ્યો હતો?

76 / 100

ક્યા પ્રકારના જંગલોમાં ઓક અને મેપલ જેવા વૃક્ષો જોવા મળે છે?

77 / 100

ગુજરાતમાં વિસરતી જાતિઓમાં કોનો સમાવેશ થતો નથી?

78 / 100

અમદાવાદ શહેરની સ્થાપના અહમદશાહ દ્વારા કયા વર્ષમાં કરવામાં આવી હતી?

79 / 100

શાકંભરી ના ચાહમાન (ચૌહાણ) વંશનો સ્થાપક કોણ હતો?

80 / 100

કયા પ્રકારના જંગલોમાં દેવદાર અને ફર જેવા વૃક્ષો જોવા મળે છે?

81 / 100

કઈ નદીના કિનારે વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખવામાં આવ્યો હતો?

82 / 100

કુદરતી રીતે જોવા મળતા કયા પદાર્થમાં નિશ્ચિત ભૌતિક ગુણધર્મ અને નિશ્ચિત રાસાયણિક મિશ્રણ હોય છે?

83 / 100

મોઢેરાના સૂર્યમંદિરની બહારના જળકુંડની ચારે બાજુ નાના નાના કુલ કેટલા મંદિરો આવેલા છે?

84 / 100

રાણીની વાવ કે જેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈડમાં સ્થાન પ્રાપ્ત છે તેનું બાંધકામ કોણે કરાવ્યું હતું?

85 / 100

મોર, બાજ, પોપટ, કાબર, મેના જેવાં પક્ષીઓ કયા પ્રકારના જંગલોમાં સવિશેષ જોવા મળે છે?

86 / 100

મૂહમદ ગવાં કોનો વજીર હતો જેને સક્ષમ વહીવટી તંત્રની રચના કરી હતી?

87 / 100

સિદ્ધાંત શિરોમણી અને લીલાવતી ગ્રંથના રચયિતા કોણ છે?

88 / 100

છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક ક્યારે થયો હતો?

89 / 100

એક્સપ્રેસ તારની સુવિધા ભારતમાં ક્યારે બંધ કરવામાં આવી?

90 / 100

આપણાં દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ છે?

91 / 100

કયો દિવસ વિશ્વ એઇડ્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે?

92 / 100

ગુજરાતમાં વડી અદાલતની સ્થાપના ક્યારે થઈ હતી?

93 / 100

બૃહદેશ્વર મંદિર બંધાવનાર રાજરાજ પ્રથમ કયા વંશના શાસક હતા?

94 / 100

ખેડૂતોનું શોષણ અટકાવવા માટે સરકારે શેની સ્થાપના કરી હતી?

95 / 100

ટેલિગ્રામની શોધ ક્યારે કરવામાં આવી હતી?

96 / 100

નીચેનામાંથી કોણે ફતેપુર સીકરીને પોતાની રાજધાની બનાવી અને ત્યાં અનેક ભવનોનું નિર્માણ કર્યું હતું?

97 / 100

કોની મંજૂરી મળતાં ખરડો કાયદો બને છે?

98 / 100

ભારતમાં જંગલોનું પ્રમાણ કેટલું છે?

99 / 100

રાજપુત યુગમાં મુખ્યત્ત્વે જમીન ઉપજનો કેટલામો ભાગ કર સ્વરૂપે લેવામાં આવતો હતો?

100 / 100

આકાશવાણીનું પ્રથમ કેન્દ્ર કયા સ્થાપવામાં આવ્યું હતું?

Important Link of GCERT Mock Test

Result PDFઅહીં ક્લિક કરો
Answer Key PDFઅહીં ક્લિક કરો
ફોરેસ્ટ ગાર્ડ મોક ટેસ્ટ 2.0અહીં ક્લિક કરો

www.mybharti.in Wishes You Best Of Luck. Please Always Check Our Website To Know Upcoming Latest Jobs, Admissions, Sarkari Yojana, Paripatra, Exam Results, Answer Keys, Syllabus And Many Other Gujarat Gov. Jobs & Sarkari Mahiti Updates Instantly.

Wrong shortcode initialized

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top