Gujarat Forest Guard Mock Test 12

Gujarat Forest Guard Mock Test: Here Forest Guard Free Mock Test is given for crack Forest Guard Exam. Gujarat forest guard exam held by gujarat forest department. here we are provide useful PDF and PDF wise Mock Test, this mock test is very useful for your gujarat forest guard examination. please visit sahebbharti.com for more mock test or quiz

Gujarat Forest Guard Mock Test

Test NameForest Guard Mock Test
Test Number12
Total Questions50
Test LanguageGujarati
Time1 hours (60 min)
Total Marks100

Forest Guard Mock Test

ફોરેસ્ટ ગાર્ડ મોક ટેસ્ટ
Topic : વન્યજીવ સૃષ્ટિ (પ્રકરણ-2)
કુલ પ્રશ્નો : 50
પરીક્ષા માટે સમય 60 મિનિટનો રહેશે

1 / 50

TX2 એવોર્ડ મેળવનાર પ્રથમ ટાઇગર રિઝર્વ કયું છે?

2 / 50

પશુઓની સારવારમાં વપરાતી દવામાં કયા ઘટકને કારણે દૂષિત થયેલા માંસ ખાવાથી ગીઘ નામશેષ થવાના આરે છે?

3 / 50

ગુજરાતમાં કઈ જગ્યાએ કેપ્ટિવ બ્રીડિંગ પ્રોજેક્ટ વિકારવવામાં આવ્યો છે?

4 / 50

ભારતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા સંરક્ષણ પ્રોજેક્ટ હેઠળ નીચેના પૈકી કયા પ્રાણીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે?
1. હાથી
2. હંગુલ
3. ગીધ
4. ઘડિયાલ

5 / 50

ભારતમાં કયા પ્રકારના મગર જોવા મળે છે?

6 / 50

જમીન પર રહેતા કાચબાને કયા નામે ઓળખવામાં આવે છે?

7 / 50

ગંગા ડોલ્ફિનના સંરક્ષણ માટેનું "વિક્રમશીલા ગંગા ડોલ્ફિન અભયારણ્ય" કયા રાજ્યમાં આવેલું છે?

8 / 50

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 17 સપ્ટેમ્બર, 2022નાં રોજ પ્રોજેક્ટ ચિત્તા હેઠળ આફ્રિકાના નામિબિયા દેશથી કેટલા ચિત્તાઓ ભારત લાવવામાં આવ્યા છે?

9 / 50

જો તમે મધમાખીનો અભ્યાસ કરો તો તે અભ્યાસને શેમાં સમાવેશ કરી શકાય?

10 / 50

કબૂતરના બચ્ચાને કયા નામે ઓળખવામાં આવે છે?

11 / 50

"કીડી" માટે નીચેના વિધાનો ધ્યાનમાં લો.
1. કિડીનું વૈજ્ઞાનિક નામ ફોર્મિકી ઇડાએ છે.
2. કિડીના ડંખમાં ફોર્મિક એસિડ હોય છે.
3. દુનિયાની સૌથી મોટી કીડી કાર્પેન્ટર છે.
4. દુનિયાની સૌથી ખતરનાક કીડી બુલેટ આન્ટ છે જે ચીનમાં જોવા મળે છે.

આપેલ વિધાનોમાંથી કયું વિધાન સાચું છે?

12 / 50

પક્ષીના કદના પ્રમાણમાં સૌથી મોટું ઈંડું કોણ મૂકે છે?

13 / 50

દર ચાર વર્ષે વાઘની વસતી ગણતરી કોના દ્વારા કરવામાં આવે છે?

14 / 50

જો વન્યપ્રાણી દ્વારા દુધાળું ઊંટ પર હુમલો કરવામાં આવે અને તે મૃત્યુ પામે તો તે કિસ્સામાં કેટલી સહાય મળે છે.

15 / 50

નીચેના વિધાનોની મદદથી પ્રાણી ઓળખો.
1. તે ભારતની સૌથી વધુ જોખમમાં આવી ગયેલ સરીસૃપ પ્રજાતિઓ છે.
2. ચંબલ નદી પર આવેલ ચંબલ વન્યજીવ અભયારણ્ય એ તેનું નિવાસસ્થાન છે.
3. IUCN ના અભિપ્રાય મુજબ, તે પૈકીના આશરે 250 વિશ્વમાં અસ્તિત્વ ધરાવે છે.

16 / 50

નીચેના પૈકી કયા રણમાં દુનિયાનો સૌથી ઝેરી વીંછી જોવા મળે છે?

17 / 50

નીચેના પૈકી કયા પ્રકારના પ્રાણીઓમાં કરોડરજ્જુ હોતી નથી?

18 / 50

ડેન્ગ્યુ શેનાથી ફેલાય છે?
1. માખી
2. માદા એનોફીલીસ મચ્છર
3. માદા એડિસ મચ્છર
4. પ્લાઝમોડિયમ

19 / 50

પાણીની સપાટી ઉપર તરતા પ્રાણીઓના અભ્યાસને શું કહેવાય છે?

20 / 50

નીચેના પૈકી કયું વિધાન સત્ય નથી?

21 / 50

ગુજરાતમાં જળબિલાડી કઈ નદીના કિનારે જોવા મળે છે?

22 / 50

હિંદ મહાસાગર, પેસેફિક મહાસાગર અને એટલાન્ટિક મહાસાગરમાં કયા કાચબા જોવા મળે છે?

23 / 50

અળસીયા નું લીંગ જણાવો.

24 / 50

સાપના સમૂહને શું કહેવાય છે?

25 / 50

બોટો ડોલ્ફિન માછલી કયા જોવા મળે છે?

26 / 50

કોષ્ઠાંત્રી માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

27 / 50

લિમ્પોપો નદી કયા આવેલી છે જે વિશ્વમાં મગરોની નદી તરીકે ઓળખાય છે?

28 / 50

પ્રાણીઓના ગર્ભકાળ માટે નીચેનામાંથી કયું યોગ્ય છે?
1. ગાય -280 દિવસ
2. હાથી - 450 દિવસ
3. ચિત્તો - 91-95 દિવસ
4. ડુંગોંગ (સમુદ્રી ગાય) - 390 દિવસ

29 / 50

IUCN માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

30 / 50

વ્હેલ શાર્ક માછલીના સંવર્ધન માટે ગુજરાતનો કયો વિસ્તાર સમગ્ર વિશ્વમાં જાણીતો છે?

31 / 50

જો કોઈ વન્યપ્રાણી માનવી પર હુમલો કરે અને તે કિસ્સામાં માનવીનું મૃત્યુ થાય તો તેને કેટલી રકમની સહાય મળે છે?

32 / 50

વિશ્વમાં એશિયાટીક લાયન કઈ જગ્યાએ જોવા મળે છે?

33 / 50

સ્ટારફિશ, સમુદ્રકાકડી, સમુદ્ર કમળ જેવા પ્રાણીઓનો સમાવેશ શેમાં કરવામાં આવે છે?

34 / 50

અધતન ગણતરી મુજબ (2018 ગણતરી) નીચેના રાજ્યોને વાઘની વસ્તીના ઉતરતા ક્રમમાં ગોઠવો.

35 / 50

મરેલા પ્રાણીઓને સાચવવા માટે મસાલો ભરીને સાચવવાની પદ્ધતિને શું કહેવાય છે?

36 / 50

આધુનિક વર્ગીકરણના પિતા કોને માનવામાં આવે છે?

37 / 50

ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (IUCN) સંસ્થાની રેડ લિસ્ટ યાદીમાં ગુજરાતના સિંહને કઈ કક્ષામાં મૂકવામાં આવેલ છે?

38 / 50

ઘુવડ ને IUCNના રેડ લિસ્ટમાં કઈ શ્રેણીમાં મૂકવામાં આવેલ છે?

39 / 50

ખડમોર પક્ષીને IUCNના રેડ લિસ્ટમાં કઈ શ્રેણીમાં મૂકવામાં આવેલ છે?

40 / 50

સિંહની વસ્તી ગણતરી માટે નીચેનામાંથી કયું ખોટું છે?

41 / 50

પ્રોજેક્ટ ટાઈગરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે?

42 / 50

ભારતીય ચિત્તાઓની વસ્તી ભારતમાં કયા મુઘલ સમ્રાટના સમય દરમિયાન 10,000 થી વધુ હોવાનું મનાય છે?

43 / 50

ગંગા નદીમાં જોવા મળતા મગરો કઈ પ્રજાતિના છે?

44 / 50

અમીબામાં કેટલા રંગસૂત્રોની જોડ હોય છે?

45 / 50

અળસિયાની સૌથી વધુ ખેતી કયા થાય છે?

46 / 50

ચિત્તા લેડી તરીકે કોને ઓળખવામાં આવે છે?

47 / 50

ભારતમાં પ્રથમ બર્ડ આઇસીયુ(ICU)નો પ્રારંભ કયા કરવામાં આવ્યો હતો?

48 / 50

દુનિયાનું સૌથી નાનું પતંગિયું કયું છે?

49 / 50

નીચેના પૈકી કઈ પ્રજાતિ ગુજરાતમાં નથી?

50 / 50

દીપડા અને સિંહણની સંકરણ જાતને કયા નામે ઓળખવામાં આવે છે?

Forest Guard Mock Test, Forest Guard Online Quiz, Forest Guard Quiz, Forest Guard Online Quiz 2022-23 Forest, Forest, Forest Department Of Gujarat, Forest Guard Mock Test

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top