GCERT Mock Test | STD 6 Social Science Test 5

GCERT Mock Test| GCERT STD 6 Social Science Test | GCERT Test Series: Here we are provide Free Mock Test for GCERT Social Science STD 6 Test Series. This Test Series is Useful for your government exam preparation. for more details please check below details. please visit sahebbharti.com for more GCERT Mock Test or quiz.

GCERT Mock Test

GCERT Mock Test | STD 6 Social Science Test 5

Test NameGCERT Mock Test – Social Science
Test No. 5
Test Topicપ્રકરણ 1 થી 8
Total Questions50
Test LanguageGujarati
Time60 min (1 hour)

ટેસ્ટ માટેના જરૂરી નિયમો:

  1. ટેસ્ટ 10:05 વાગ્યા સુધીમાં સબમિટ કરશે તેના જ માર્ક ગણવામાં આવશે.
  2. વિદ્યાર્થીઓએ પોતાનું પૂરું નામ અને મોબાઈલ નંબર લખવો ફરજિયાત છે. 
  3. ટેસ્ટ માટે કોઈ નેગેટિવ માર્ક લાગુ નહી થાય.
  4. ટેસ્ટના ટોપ 10 વિદ્યાર્થીઓના નામ ગ્રુપમાં જાહેર કરવામાં આવશે. 
  5. આ નિયમો રિજલ્ટ જાહેર થયા બાદ હટાવી દેવામાં આવશે.

GCERT STD 6 Mock Test

Topic : પ્રકરણ 1 થી 8

કુલ પ્રશ્નો : 50

પરીક્ષા માટે સમય 60 મિનિટનો રહેશે.

દરેક વિદ્યાર્થીઓએ પોતાનું નામ લખવું જરૂરી છે.

1 / 50

ભોજપત્ર .......... વૃક્ષની પાતળી છાલ પર લખવામાં આવતાં હતાં. અને આ વૃક્ષ હિમાલયમાં જોવા મળે છે.

2 / 50

બિહારમાં આવેલી નાલંદા વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી?

3 / 50

ભીમબેટકા સ્થળ આદિમાનવના વસવાટ માટેનું ઉત્તમ સ્થળ ગણાય છે, આ સ્થળ કયા રાજ્યમાં આવેલું છે?

4 / 50

નીચેના પૈકી કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું?

5 / 50

અજાતશત્રુ કે જે હર્યક વંશનો એક રાજા હતો તેને પોતાની રાજધાની મગધથી ક્યાં ફેરવી હતી?

6 / 50

બિંદુસારે અવંતીના રાજ્યપાલ તરીકે કોની નિમણુક કરી હતી?

7 / 50

સિકંદરના ભારત પરનાં આક્રમણ સમયે મગધ પર નંદવંશનું શાસન હતું. આ નંદવંશનો સ્થાપક રાજા કોણ હતો?

8 / 50

નાગવંશમાં શિશુનાગ નામના રાજાનો સમાવેશ થાય છે. આ રાજા કયા ધર્મ સાથે સંબંધિત છે?

9 / 50

ગુપ્ત સામ્રાજ્યનો કયો રાજા સિક્કામાં વીણા વગાડતો દર્શાવામાં આવ્યો છે?

10 / 50

સિંધુ સભ્યતાનું મેહરગઢ પાકિસ્તાનમાં આવેલું છે. તો હડપ્પા કયા આવેલું છે?

11 / 50

કઈ જગ્યાએથી બાળકોના મૃતદેહના અવશેષો મળી આવ્યા છે?

12 / 50

સુદર્શન તળાવ કઈ જગ્યાએ આવેલું છે?

13 / 50

મૌર્ય સામ્રાજ્યમાં આહારનો અધિકારી કયા નામથી ઓળખાતો હતો?

14 / 50

કઈ સાલમાં ગુપ્ત સામ્રાજ્ય છિન્નભિન્ન થઈ ગયું અને તેનો અંત આવ્યો?

15 / 50

હડપ્પીય સભ્યતાનું સ્થળ રોજડી ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે?

16 / 50

અંગૂતરનિકાય ગ્રંથ અનુસાર અનુ-વૈદિકકાળમાં 16 મહા જનપદો હતા. આ ગ્રંથ કયા ધર્મ સાથે સંબંધિત છે?

17 / 50

હડપ્પીય સભ્યતાના કયા સ્થળેથી અગ્નિપૂજાના અવશેષો પ્રાપ્ત થયા છે?

18 / 50

પહેલાંના તામ્રપત્રો ભો.જે. અધ્યયન અને સંશોધન વિદ્યાભવન જેવી સંસ્થાઓમાં સાચવવામાં આવ્યા છે. આ વિદ્યાભવન કયા આવેલું છે?

19 / 50

મહાજનપદની રાજધાની બાબતે કઈ જોડ યોગ્ય નથી?

20 / 50

નીચેનામાંથી કયું સ્થળ હડપ્પીય સભ્યતાનું એક વેપારી બંદર હતું અને ત્યાંથી અન્ય દેશો સાથે વ્યાપાર થતો હતો?

21 / 50

બૌદ્ધ ધર્મ ના સિદ્ધાંત કયા નામથી ઓળખાય છે?

22 / 50

હડપ્પીય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર કયા સ્થળેથી થતો હતો?

23 / 50

ઋગ્વેદમાં જેમ સવારની દેવી તરીકે ઉષા ને ઓળખવામાં આવે છે એવી જ રીતે સાંજની દેવી તરીકે .......... ઓળખવામાં આવે છે.

24 / 50

નીચેનામાંથી કઈ કૃતિ મૌર્ય વંશની જાણકારી આપે છે?

25 / 50

ગુજરાત વિજયની યાદમાં ચંદ્રગુપ્ત બીજાએ કહ્યું બિરુદ્ધ ધારણ કર્યું હતું?

26 / 50

આદિમાનવ શિકાર કરવા માટે કયા સાધનો ઉપયોગ કરતા ન હતા?

27 / 50

હડપ્પીય સભ્યતા બાબતે નીચેનામાંથી કયું વાક્ય અયોગ્ય છે?

28 / 50

નીચેનામાંથી કયા સ્થળે સૌપ્રથમ ઘઉંની ખેતીની શરૂઆત થઈ હશે?

29 / 50

ગુપ્ત સામ્રાજ્ય દરમિયાન દક્ષિણ ભારતના વૈષ્ણવ સંતો કયા નામથી ઓળખાતા હતા?

30 / 50

આદિમાનવ અગ્નિનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ કરતો હતો?

31 / 50

અશોકે સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યા હતા?

32 / 50

ગુપ્ત વંશનો શાસક ચંદ્રગુપ્ત પ્રથમ કયા વર્ષે પાટલીપુત્રની ગાદીએ આવ્યો?

33 / 50

સિંધુ સભ્યતાના સ્થળ અને નદી બાબતે કયું વાક્ય અયોગ્ય છે?

34 / 50

બિંદુસાર એ કયા વંશનો રાજા હતો?

35 / 50

ચાણક્ય દ્વારા લખાયેલા કયા ગ્રંથમાંથી તે સમયની રાજકીય, સામાજિક અને આર્થિક વ્યવસ્થા અંગેની માહિતી મળે છે?

36 / 50

ગુજરાતમાં હડપ્પીય સભ્યતાના સ્થળો બાબતે કયું ખોટું છે?

37 / 50

મોહેંજો દડો માંથી ભવ્ય સ્નાનગર મળી આવ્યું છે એવી જ રીતે હડપ્પામાંથી કેટલા અન્નભંડારો મળી આવ્યા છે?

38 / 50

ગુજરાતમાં અશોકનો શિલાલેખ કઈ જગ્યાએ આવેલો છે?

39 / 50

હડપ્પીય સભ્યતા અનુસાર સામાન્ય પ્રજા કઈ દિશામાં વસાહત કરતી હતી?

40 / 50

ત્રિપિટક એ કયા ધર્મનો મૂળ ગ્રંથ છે?

41 / 50

ત્રીજી બૌદ્ધ પરિષદ કયા રાજા દ્વારા યોજવામાં આવી હતી?

42 / 50

ઋગ્વેદ અનુસાર તે સમયે સંપત્તિ શેનાં પર આધાર રાખતી હતી?

43 / 50

કઈ નદીની આસપાસના પ્રદેશમાંથી આદિમાનવની પ્રાકૃતિક ગુફાઓ મળી આવે છે?

44 / 50

ચંદ્રગુપ્તે પોતાના જીવન છેલ્લા વર્ષો દરમિયાન કયો ધર્મ અપનાવ્યો હતો?

45 / 50

નીચેનામાંથી કયું યોગ્ય નથી?

46 / 50

ગુપ્ત સામ્રાજ્યમાં પ્રાંતને શું કહેવામાં આવતું હતું?

47 / 50

કયા મહાનુભાવે ભારત દેશ માટે વિવિધતામાં એકતા કહ્યું છે?

48 / 50

મેગેસ્થનીઝ કોના સમયમાં ભારત આવ્યો હતો?

49 / 50

આલાર કલામ કોના ગુરુ હતા?

50 / 50

ઇનામગામમાં મળી આવેલા આદિમાનવના અવશેષો અનુસાર તેઓ કયા આકારના ઘરમાં રહેતા હતા?

Important Link of GCERT Mock Test

Result PDFઅહીં ક્લિક કરો
Answer Key PDFઅહીં ક્લિક કરો
ફોરેસ્ટ ગાર્ડ મોક ટેસ્ટ 2.0અહીં ક્લિક કરો

www.mybharti.in Wishes You Best Of Luck. Please Always Check Our Website To Know Upcoming Latest Jobs, Admissions, Sarkari Yojana, Paripatra, Exam Results, Answer Keys, Syllabus And Many Other Gujarat Gov. Jobs & Sarkari Mahiti Updates Instantly.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top